Kavi jokes in gujarati language
Kavi jokes in gujarati language
Kavi jokes in gujarati language youtube.
કેમ છો મિત્રો, મજામાં ને 🙂. આજે તમારા માટે Gujarati Jokes 2024 નો ખજાનો લઈને આવી છું. જેને વાચીને તમે હસી-હસી ને લોટ-પોટ થઇ જશો.
Kavi jokes in gujarati language for kids
કેમકે આ ગુજરાતી જોક્સ આટલા કૉમેડી છે કે, તમારા હસવાની 100% ગેરેન્ટી છે. તમે આ Comedy Jokes in Gujarati કે Funny Jokes in Gujarati તમારા મિત્રો ને મોકલી તેમને પણ હસાવી શકો છો.
Gujarati Jokes
મિત્રો અહીં નીચે 100+ ગુજરાતી જોક્સ આપીયા છે.
જેમાં New Jokes in Gujarati, Comedy Gujarati Jokes, Jokes for Gujarati, Comedy Jokes in Gujarati, Funny Gujarati Jokes, Funny Jokes in Gujarati, Non Veg Gujarati Jokes, Gujju Jokes, અને Gujarati Jokes with Image નો સમાવેશ થાય છે. તો ચાલો હસવા ની શરૂઆત કરીએ.
New Gujarati Jokes 2024
સારું છે યાદ કરવાથી માણસોને ખાલી હિચકી આવે છે હાર્ટએટેક નહીં બાકી તો તને દિવસમાં કેટલી બધી વાર આવત !!
🤣
લગન પેલા પત્ની કે તમે “મારા”.
પતી કે તું “મારી”.
અને લગન પછી મારામારી 😂😅
(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)
ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ:- જેને ઉતાવળ